નામ (Noun)
Noun એ નામ દર્શાવતો શબ્દ છે. તે વ્યક્તિ, સ્થળ, પ્રાણી કે વસ્તુનું નામ આપે છે. ઉદાહરણ: boy, Surat, tiger, book.
ઉદાહરણો
- Ravi is a student.Ravi એ વ્યક્તિનું નામ છે — noun.
- The school is near the river.school અને river સ્થળના nouns છે.
- The cow eats grass.cow અને grass nouns છે.