ક્રિયાપદ (Verb)
Verb ક્રિયા અથવા હોવાની સ્થિતિ બતાવે છે. run, eat, write ક્રિયા છે. am, is, are હોવું બતાવે છે.
ઉદાહરણો
- Birds fly in the sky.fly એ verb છે.
- She is a doctor.is એ being verb છે.
- They play cricket.play એ action verb છે.
Verb ક્રિયા અથવા હોવાની સ્થિતિ બતાવે છે. run, eat, write ક્રિયા છે. am, is, are હોવું બતાવે છે.